મહા શૂટર
ભરપૂર ઉત્પાદન અને
ઝેર મુક્ત ખેતી એટલે માધવન
- માધવન મહાશૂટર એ એક જૈવિક ખાતર છે જે અલભ્ય ફૉસ્ફરસ ને લભ્ય સ્વરૂપ માં ફેરવવા નું કામ કરે છે.
- માધવન મહાશૂટર ને પાક ને સફેદ અને કાળી ફૂગ થી રક્ષણ માટે ટ્રાઈકોડરમા વિરડી તેમજ સ્યૂડોમોનાસ ફલોરોસેન્સ સાથે તૈયાર કરવામાં આવ્યું છે.
- માધવન મહાશૂટર એ સારું એવું જમીન સુધારક તેમજ ફૂગ જન્ય રોગો માં યોદ્ધા નું કામ કરે છે.
- માધવન મહાશૂટર ને પાક ના વાવેતર સમયે તેમજ પાક ની પચાસ દિવસ ની અવસ્થા સુધી માં ગમે ત્યારે ઉપયોગ કરી શકાય પણ જમીન માં ભેજ હોવો ખૂબ જરૂરી છે .
- માધવન મહાશૂટર એક જૈવિક ખાતર હોવાથી એકલું જ ઉપયોગ કરવો તેને રેતી , એરંડીનો ખોળ , વર્મીકોમ્પોસ્ટ તેમજ ખેતર ની ધૂળ સાથે મિક્સ કરી અથવા પિયત પાણી માં પણ આપી શકાય છે.
ડોઝ :- ૨૫૦ ગ્રામ પ્રતિ એકર (વાવેતર પછી શકય તેટલું વેલુ વાપરવું )